Home All News




Sr.No News Title News Description
1 SEM 2 (KT) EXAM

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારી SAURASHTRA UNIVERSITY ની SEMESTER 2 K.T ની EXAM તારીખ:- 15-04-2024 થી શરૂ થઈ રહી છે,જેનો સમય બપોર ના 2:30 થી 5:00 નો છે. જેની હોલ ટિકિટ તારીખ 11/4 થી 12/4 સુધીમાં સમય 3 થી 5 વાગ્યા સુધી માં કોલેજો આવી ને લઇ જવા વિનંતી છે.

 
 
2 SEM 4 EXAM

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારી SAURASHTRA UNIVERSITY ની SEMESTER 4 ની EXAM તારીખ 15 04 2024 થી શરૂ થઈ રહી છે જેનો સમય સવારના 10 30 થી 1 00 નો છે જેની હોલ ટિકિટ તારીખ 11/4 થી 12/4 સુધીમાં સમય 2 થી 4 વાગ્યા સુધી માં કોલેજો આવી ને લઇ જવા વિનંતી છે